HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

Continues below advertisement

HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

HMPV Gujarat Entry News: કોરોના બાદ દુનિયાભરમાં તબાહી મચાવારા ખતરનાક વાયરસ HMPVને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતમાં આજે બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા, હવે આ વાયરસની એન્ટ્રી ગુજરાતમાં પણ થઇ ચૂકી છે. અમદાવાદમાં HMPV વાયરસની એન્ટ્રી થઇ છે, પ્રથમ કેસ ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજે કોરોનાથી પણ ખતરનાક ગણાતા HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં એક 2 વર્ષનું બાળક HMPV વાયરસથી સંક્રમિત થયુ હતુ, જેને બાદમાં ચાંદખેડા વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં HMPV વાયરસની પુષ્ટી થઇ હતી. હાલમાં આ બે વર્ષનું બાળક સારવાર હેઠળ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram