અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર અંગે કોર્પોરેશનનું મહત્વનું નિવેદન,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં જરૂર જણાશે તો કોર્પોરેશન ફરી ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર આપશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા ટેસ્ટિંગ માટેના ડોમ પણ વધારાશે. ગ્યાસુદ્દીન શેખે મફત સારવાર માટે માગ કરી હતી.
Continues below advertisement