Ahmedabad:મનપાના ફ્રન્ટલાઈન વર્કસ ફરી થયા કોરોના સંક્રમિત,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં કોરોનાના વધતા કેસ વચ્ચે નવરંગપુરા અર્બન હેલ્થ સેન્ટરના 4 કર્મચારીઓ ફરી કોરોના સંક્રમિત થયા છે.વેક્સિનેશનની કામગીરી દરમિયાન કોરોના સંક્રમિત થયા હોવાની આશંકા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram