મારુ શહેર મારી વાતઃ અમદાવાદના ઘોડાસરના લોકો નવા કોર્પોરેટર્સ પાસે શું રાખે છે અપેક્ષા?
મારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ અમદાવાદના ઘોડાસર વિસ્તારના લોકો સાથે વાતચીત કરી હતી. લોકો નવા કોર્પોરેટર્સ પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે તેને લઇને ચર્ચા કરી હતી.