GTUએ ડિઝીટલ પ્લેટફોર્મ પર દસ્તાવેજ અપલોડ કર્યા, વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટીફિકેટ ડાઉનલોડ કરી શકશે
Continues below advertisement
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ખરા અર્થમાં ટેકનિકલ અને ડિજિટલ યુનિવર્સિટી હોવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકારના ડિજિટલ ભારત અભિયાનમાં અંતર્ગત વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે, તે માટે જીટીયુએ કોમન પ્લેટફોર્મ એટલે કે નેશનલ એકેડમીક ડિપોઝીટરી પર દસ્તાવેજો અપલોડ કર્યા છે.
Continues below advertisement