આત્મનિર્ભર ભારત હેઠળ GTU સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે, ગુજકોસ્ટે 22 લાખથી વધુની ફાળવી ગ્રાન્ટ
Continues below advertisement
આત્મનિર્ભર ભારત અંતર્ગત GTU સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે, GTUના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલજીના પ્રોફેસર ડૉ.ગૌતમ મકવાણા આ ટેક્નોલોજી વિકસાવશે. જેના માટે ગુજકોસ્ટ 22 લાખની ગ્રાંટ ફાળવણી કરશે. કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. 5થી 10 મીલી સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે અને ચીનની 5જી ટેક્નોલોજીને ટક્કર આપશે.
Continues below advertisement