Gujarat High Court| રખડતા ઢોર સહિતની તમામ સમસ્યાઓને લઈને HCમાં શું કરાઈ સુનાવણી, જુઓ વીડિયોમાં
Continues below advertisement
શહેરમાં રખડતા ઢોર, બિસ્માર રોડ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકારએ આ સમસ્યા અંગે પાંચ હજારથી વધુ પાનાનું સોગંદનામું રજુ કર્યું છે.
Continues below advertisement