Gujarat Hit Wave | ગુજરાતમાં ક્યાં અપાઈ હીટ વેવની આગાહી? જુઓ ક્યાં રહેશે યલો એલર્ટ?
Continues below advertisement
Gujarat Hit Wave | માર્ચ મહિનાના મધ્યમાં શરૂ થયેલા ઉનાળા સાથે AMC એ અમલમાં મુક્યો હિટ એક્શન પ્લાન.ત્રણ અલગ અલગ તબક્કામાં મુકવામાં આવેલા હિટ એક્શન પ્લાનની અમલવારી હવામાન વિભાગની આગાહી અનુસાર કરવામાં આવશે.ઓરેન્જ એલર્ટ,યલો એલર્ટ અને રેડ એલર્ટના પાંચ દિવસના ફોરકાસ્ટના આધારે અમલમાં મુકાશે હિટ એક્શન પ્લાન.અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગ,સોલિડવેસ્ટ વિભાગ અને ઈજનેર વિભાગને હિટ એક્શન પ્લાનમાં આવરી લેવામાં આવશે.
Continues below advertisement