Gujarat University | ગુજરાત યુનિ.માં નમાઝ પઢવા મામલે મારામારી, જાણો આખો ઘટનાક્રમ
અમદાવાદ: ગુજરાત યનિવર્સિટીની હોસ્ટિલના A બ્લોકમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થતાં વિદ્યાર્થીઓ બાખડી પડ્યાં હતાં. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. જેને SVP હોસ્પિટલ ખસેડાયા છે. આખરે વિદ્યાર્થી કેમ બાખડી પડ્યાં અને શું છે સમગ્ર મામલો જાણીએ
Tags :
Gujarat University Gujarat Govt Student Scuffle Gujarat University Scuffle Gujarat University Police