Gujarat Unseasonal Rain | ગુજરાતમાં 8 અને 9 જાન્યુઆરીએ પડશે માવઠું, જુઓ હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

Gujarat Unseasonal Rain | સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે એક તરફ દિવમાં 9.7 અને નલિયામાં 9 સે. સાથે પારો 10 સે.નીચે ઉતર્યો હતો તો રાજકોટ, કેશોદ અને જુનાગઢમાં 10 સે.સાથે રાજ્યમાં આજે કડકડતી ઠંડી સવારે અનુભવાઈ હતી. બીજી તરફ હવામાનમાં ફરી પલટો આવી રહ્યો છે જેના પગલે કાલથી ઠંડીમાં ઘટાડો થવાની અને સોમવારે સૌરાષટ્રના સુરેન્દ્રનગર સહિત વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાંની આગાહી આજે જારી કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram