Gujarat Weather Updates | રાજ્યમાં ગગડ્યો તાપમાનનો પારો, જાણો કયું શહેર રહ્યું સૌથી ઠંડું?
Continues below advertisement
રાજ્યમાં સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. રાજ્યના 14 શહેરમાં ગઈકાલે તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું.
Continues below advertisement