અમદાવાદની આ સ્કૂલને ઓનલાઇન ક્લાસ બંધ કરવા હેકરે આપી ધમકી, વાલીઓમાં કેમ છે ચિંતા?
અમદાવાદની આનંદ નિકેતન શાળાના પ્રિન્સિપાલ બીનું થોમસે કહ્યું હતું કે તેમની સ્કૂલને ધમકીભર્યા મેલ મળે છે. અમે અગાઉ બે પરીક્ષાઓ રદ્દ કરી હતી. હવે મેલ કરનારની ડિમાન્ડ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની છે. બોર્ડ એક્ઝામ કેન્સલ કરવાની પણ ડીમાંડ કરે છે. વિદ્યાર્થીનીઓના ફોટા મોર્ફ કરીને મોકલે છે.