Hasmukh Patel | ચૂંટણી પ્રચાર પૂર્ણ થવા મુદ્દે ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે શું કહ્યું?
Continues below advertisement
Hasmukh Patel | આગામી 7મી મેના રોજ લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંંટણી માટે મતદાન યોજાવાનું છે. જેને લઈ ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે પછીની રણનીતિ અંગે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.
Continues below advertisement