ઉત્તરાયણના તહેવારને લઇને અમદાવાદમાં ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
Continues below advertisement
ઉત્તરાયણના પર્વ અગાઉ અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન આવ્યું છે. આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. SG હાઇવે સ્થિત ઓસવાલ,નહેરુનગર સ્થિત દાસ ખમણ સહિત અલગ અલગ ઝોનમાં આવેલી ફરસાણની અને ઊંધિયું જલેબી બનાવતા એકમો પર દરોડા પાડી સેમ્પલ એકત્ર કર્યા હતા.
Continues below advertisement