જાણો અમદાવાદમાં બસ સેવા બાદ શું કરાયું બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના પગલે આગામી સૂચના સુધી અમદાવાદમાં શહેરના ઈતિહાસનો પરિચય કરાવતી હેરિટેજ વોક બંધ રહેશે. શહેરની અલગ અલગ હેરિટેજ સાઈટ પર હેરિટેજ વોક યોજાતી હોય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad ABP ASMITA Corona UPdate Guideline Heritage Walk City History