Paying Guest News : પેઇંગ ગેસ્ટ રાખવા મામલે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન, જુઓ અહેવાલ
Paying Guest News : પેઇંગ ગેસ્ટ રાખવા મામલે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન, જુઓ અહેવાલ
પેઈંગ ગેસ્ટ રાખવા મુદ્દે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન. રાષ્ટ્રીય સુરક્ષાથી વધુ કંઈ ન હોવાનું હાઈકોર્ટનું અવલોકન. પેઈંગ ગેસ્ટમાં રહેનારની માહિતી પ્રશાસનને હોવી જોઈએ, તેવું હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યુ ંહતું. અસામાજિક તત્વોથી થતું ન્યૂસન્સ રોકવાની જરૂર તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
પ્રવર્તમાન કાયદાઓ છે તેના પાલનની જવાબદારી તમામની. પેઈંગ ગેસ્ટ એસોસિએશન કરેલી અરજીનો કોર્ટે કર્યો નિકાલ. AMCની કારણદર્શક નોટિસનો જવાબ આપવા અરજદારને અપાઈ છૂટ. સોસાયટી,મનપા નિર્દોષોને કનડગત કરતા હોવાની અરજદારની રજૂઆત. કાયદાના પાલન અંગે કોર્પોરેશને નોટિસ આપ્યાનો પ્રતિવાદીઓની રજૂઆત. પેઈંગ ગેસ્ટથી ન્યૂસન્સ થતું હોવાની ફરિયાદ મળતી હોવાની કોર્ટે લીધી નોંધ. વીડિયોમાં જૂઓ સંપૂર્ણ અહેવાલ