અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા આદ્યોગિક એકમો સામે હાઈકોર્ટની લાલ આંખ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) સાબરમતી નદીમાં આદ્યોગિક એકમો પ્રદુષિત પાણી છોડી દેતા હોવાથી હવે હાઈકોર્ટે(High Court) આકરુ વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું કે, નદીને પ્રદુષિત કરનાક એકપણ ઔદ્યોગિક એકમની છોડવામાં આવશે નહીં.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram