Ahmedabad મનપામાં હિમાંશુ વાળા મેયર પદના પ્રબળ દાવેદાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ મનપામાં હિમાંશુ વાળા મેયર પદના પ્રબળ દાવેદાર મનાય છે. એબીપી અસ્મિતાએ તેમની સાથે વાતચીત કરી હતી. પક્ષે ઉમેદવાર જાહેર કરતાની સાથે જ હિમાંશુ વાળાએ બેન્કની નોકરી છોડી હતી.