Ahmedabad:ઓક્સિજનની માંગ વધતા ભાવમાં પણ આવ્યો ઉછાળો, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા હવે ઓક્સિજનની માંગમાં વધારો થયો છે. માંગ વધતા ઓક્સિજનના ભાવ પણ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહથી પાંચથી આઠ બોલટ લેનાર હોસ્પિટલ આજે 100 સિલિન્ડરની માગણી કરી રહી છે.