અમદાવાદઃ મનપાના વસતી નિયંત્રણ કાયદા અંગે શું કહ્યું ઈમરાન ખેડાવાલાએ?

Continues below advertisement

અમદાવાદ મનપા(Ahmedabad Municipal Corporation)ના વસતી નિયંત્રણ અંગેના નિર્ણય અંગે ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, 1987માં આ કાયદો બનેલો છે. એ દરમિયાથી દરેક હોસ્પિટલમાં આ કાયદાનો અમલ થતો હતો.મનપા સંચાલિત હોસ્પિટલમાં બે બાળકો સુધી ડિલેવરી ફ્રી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram