અમદાવાદની આ મહિલા ઇલેક્ટ્રિક બસની પ્રથમ મહિલા ડ્રાઇવર બનશે

Continues below advertisement

અમદાવાદમાં મહિલા ડ્રાઇવર ઇલેક્ટ્રિક બસનું સંચાલન કરશે. ઓઢવની રેખા કહાર ઇલેક્ટ્રિક બસની પ્રથમ મહિલા ડ્રાઇવર બનશે. છ વર્ષ અગાઉ પતિનું અવસાન થયું હતું. હવે જવાબદારીઓ નિભાવવા રેખાબેન બસ ચલાવશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram