Ahmedabad માં કોરોનાના કેસ વધતા નવા ક્યા ત્રણ સ્થળને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પણ વધ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં 152 ઘર માઇક્રોકન્ટેનમેન્ટ બન્યા છે.