અમદાવાદમાં Paytmના નામે છેતરપિંડી કરતા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં Paytm કેવાયસીના નામે છેતરપિંડી કરતા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ઝારખંડમાં જામતાડાથી વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલનો ડેટા મેળવી રૂપિયા ઉપાડતો હતો. આરોપી  ભોલા દાસ હેમલ દાસની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram