વર્ષ 2020માં AMCએ ખાનગી હોસ્પિટલો, દર્દીઓની સારવારમાં 400 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. નાણાની અછત દૂર કરવા માટે એએમસીની જમીન વેચાણ માટે આપવા વિચારણા ચાલી રહી છે.