ભારત અને ઇગ્લેન્ડની ટીમ અમદાવાદ પહોંચી, દીકરાને તેડી આ રીતે આવ્યો હાર્દિક
Continues below advertisement
ભારત અને ઇગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ રમવા માટે અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.
Continues below advertisement