અમદાવાદ: સ્વદેશી માઈક્રોપ્રોસેસિંગ ચેલેન્જ સ્પર્ધા, જીટીયુ સંચાલિત સંકુલને ટોપ 10માં સ્થાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
ગ્લોબલ વોર્મિંગ એ જગતની સમસ્યા છે. ઘન, પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ થવો ખુબ જરૂરી છે. વપરાયેલા પાણીનો પુનઃ ઉપયોગ પણ જરૂરી છે. જેના માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મહત્વનો ભાગ બજાવે છે. મિનિસ્ટ્રીઝ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ યોજેલી સ્વદેશી માઈક્રોપ્રોસેસિંગ સ્પર્ધામાં જીટીયુ સંચાલિત અટલ ઇનોવેશન સંકુલ દ્વારા રુદ્રી પંડયા અને કવાને ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.