IT Raid | Ahmedabad | ITના દરોડાના તાર પહોંચ્યા અમદાવાદ સુધી, કયા મોટા માથાના ઘરે પડ્યા દરોડા?

Continues below advertisement

Ahmedabad | મુંબઈમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડાના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. અમદાવાદમાં ગઈકાલે આવકવેરા વિભાગે દસ સ્થળે દરોડા પાડ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram