Ahmedabad:પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનાર માટે માઠા સમાચાર, સેવા શરૂ થવામાં વિલંબ
અમદાવાદ(Ahmedabad)માં હજુ પણ AMTS અને BRTS શરૂ થવામાં સમય લાગી શકે છે.આ સપ્તાહે પણ બસ સેવા શરૂ નહીં થાય. રાજ્ય સરકાર(State Government)ની ગાઈડલાઈન અનુસાર AMCને હજુ સુધી રાજ્ય સરકારની ગાઈડલાઈન મળી નથી.