'ઇસુદાનભાઇ આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ', કેજરીવાલની હાજરીમાં લાગ્યા નારા
પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલની હાજરીમાં 'ઇશુદાનભાઇ આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા લાગ્યા હતા.