અમદાવાદની ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે ખટરાગ, AHNAશું લગાવ્યા આરોપ?

Continues below advertisement

સરકારી વીમા કંપનીઓ અને અમદાવાદની ખાનગી હોસ્પિટલો વચ્ચે ખટરાગ થયો છે. અમદાવાદ હોસ્પિટલ નર્સિગ એસો.એ આરોપ લગાવ્યો છે કે સરકારી વીમા કંપનીઓ વીમા માટેના કરાર રિન્યૂ કરવા માટે વિલંબ કરે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram