Kinjal Dave | ગુજરાતી સિંગર કિંજલ દવેને ચાર ચાર બંગડી ગીત વિવાદમાં લાગ્યો મોટો ઝટકો
Continues below advertisement
Kinjal Dave | ચાર ચાર બંગડી ગીતનો વિવાદ. કિંજલ દવે હજુ પણ નહીં ગાઈ શકે વિવાદિત ગીત. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી કોપી રાઈટનો દાવો કરતી અરજી.
હાઇકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવે ને જાહેરમાં ગીત ગાવા પર લગાવી રોક. આગામી આદેશ સુધી જાહેરમાં ગીત નહીં ગાઈ શકે કિંજલ દવે. 26 માર્ચ નાં રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
Continues below advertisement
Tags :
Kinjal Dave Gujarati Singer Kinjal Dave Gujarati Singer Char Char Bangadi Song | Char Char Bangadi Song Controversy