Kshatriya Andolan | હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠકને લઈ શું કર્યો મોટો દાવો
Continues below advertisement
Kshatriya Andolan | ક્ષત્રિય આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે આજે સંકલન સમિતિની અમદાવાદ ખાતે બેઠક મળી હતી. બેઠક બાદ સંકલન સમિતિની પત્રકાર પરીષદ યોજાઇ હતી. જેમાં કરણસિંહ ચાવડાએ હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રીએ ક્ષત્રિય આગેવાનો સાથે કરેલી મીટિંગ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
Continues below advertisement