અમદાવાદના નવરંગપુરા વિસ્તારના રોડ અતિ બિસ્માર હાલતમાં, ભ્રષ્ટાચારના કારણે રોડ તૂટ્યાનો સ્થાનિકોનો આરોપ