Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી ટાણે જ અમદાવાદમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો
Continues below advertisement
Lok Sabha Election 2024 | અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. પુર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલના બાપુનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે 2000 કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. કોગ્રેસના મહામંત્રી ગૌરવ પરમાર , કેતન પરમાર , અશોક ચૌહાણ સહીતના ભાજપમાં જોડાયા. કોર્પોરેશનની ચૂંટણીના કોગ્રેસના ઉમેદવાર જશુમતિબેન પરમારે પણ કર્યા કેસરિયા.
Continues below advertisement