અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, જાણો ક્યા વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં વધુ 18 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વધારવામાં આવ્યા છે. ગોતાની સેરેનીટી સ્પેશના 16 મકાનને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. તે સિવાય ગોતાના આઇસીબી ફ્લોરાના આઠ મકાનને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Corona Vaccine Micro-containment Zone Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update