મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-6ના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે તે અગાઉ એબીપી અસ્મિતાએ અમદાવાદના વોર્ડ નંબર-6ના લોકો સાથે વાત કરી હતી. લોકોના મતે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. વિકાસને જોઇને મત આપીશું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram