Maro Ward Mari Vat:મનપાની ચૂંટણી અંગે અમદાવાદના પૂર્વ વિસ્તારના મતદારોનો શું છે મૂડ?
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની જનતાનો મૂડ જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો. લોકોએ કહ્યું કે, ભાજપ હોય કે કોંગ્રેસ,તમામ નેતાઓ ખિસ્સા ભરે છે. કોરોનાકાળમાં એક પણ નેતા રોડ પર દેખાયા નથી
Continues below advertisement