મારુ શહેર મારી વાતઃ અમદાવાદના સોલા વિસ્તારમાં રોડ રસ્તાઓના કેવા છે હાલ?
અમદાવાદના સોલા વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી અંગે અહીંયાની મહિલાઓ માહિતી આપી છે. મહિલાઓએ કહ્યું કે, ઘણી અરજીઓ રજુઆત કરી હોવા છતા રોડ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો પરેશાન છે.