મારૂ શહેર મારી વાત: અમદાવાદનાં ખોખરા વિસ્તારના સ્થાનિકોની સમસ્યા, શું કરી રહ્યા છે માંગ?

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં જુના કોટર્સમાં રહેતા લોકોની સમસ્યા આવી સામે. જર્જરિત મકાનો રીપેર ન કરાવાતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયા છે. કોર્પોરેટર તમામ બાબતો જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઇ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola