Medan Ma Medamji | અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશભાઈ મકવાણાને જીતાડવા પત્ની મેદાનમાં
gujarati.abplive.com
Updated at:
17 Mar 2024 05:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMedan Ma Medamji | અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશભાઈ મકવાણાને જીતાડવા પત્ની અંજનાબેન મેદાનમાં ઉતર્યા છે. દિનેશ મકવાણાને ભાજપે ટિકિટ આપી છે, ત્યારે પતિદેવને જીતાડવા અંજનાબેન તનતોડ મહેનત કરી રહ્યા છે. જુઓ ખાસ અહેવાલ.