અમદાવાદ: વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

અમદાવાદમાં (Ahmedabad) પડેલા વરસાદના કારણે રસ્તાઓ (Roads) પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્રની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સર્વિસ રોડ પાણીમાં ગરકાવ (flooded) થયા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola