AMCની ગંભીર બેદરકારી: અખબારનગર સર્કલ પાસે કોરોના ટેસ્ટ કરેલી રેપિડ કીટો રસ્તા પર રઝળતી મળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: AMCની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદના અખબારનગર સર્કલ પાસે કોરોના ટેસ્ટમાં વપરાયેલી કીટ રોડ પર પડેલી જોવા મળી હતી. વપરાયેલા આ સમાનમાં પોઝિટિવ દર્દીના સેમ્પલ પણ હોઈ શકે છે. આ રીતે રસ્તે પડેલી કીટ કોરોનાનો વાયરસ ફેલાવી શકે છે . AMCની આ ગંભીર બેદરકારીથી અનેક લોકોકોરોના સંક્રમિત થઈ શકે છે