Chaitar Vasava Case : ચૈતર વસાવાને હજુ રહેવું પડશે જેલમાં, જુઓ આજે કોર્ટમાં શું થયું?
Chaitar Vasava Case : ચૈતર વસાવાને હજુ રહેવું પડશે જેલમાં, જુઓ આજે કોર્ટમાં શું થયું?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને હજુ જેલમાં જ રહેવું પડશે. હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં વધુ એક મુદ્દત પડી છે. સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રહી છે. હવે ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરાશે. 5 જુલાઈથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને ધારાસભ્ય વિરુદ્ધ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને હજુ જેલમાં જ રહેવું પડશે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં વધુ એક મુદ્દત પડી છે. સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રહી.