વર્લ્ડ નર્સિંગ ડેના દિવસે નર્સ અસોસિયેશન કેમ કરી રહ્યું છે ધરણાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 04:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં સિવિલ કેમ્પસમાં નર્સિંગ આસોસિયેશને ધરણાં કર્યા હતા. પગાર વધારો અને નર્સિંગ વિધ્યાર્થીઓના ભથ્થાં વધારવાની પણ માંગ કરાઇ હતી. હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો હતો.