અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સામે કોગ્રેસના કાર્યકરોમાં નારાજગી, જુઓ વીડિયો

અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સામે કોગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. શશીકાંત પટેલ પોતાના માણસોને ટિકિટ અપાવ્યાનો કોગ્રેસના કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola