Ahmedabad ની SVP હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓ હડતાળ પર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2021 11:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળમાં અમદાવાદની SVP હોસ્પિટલના આઉટસોર્સના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. પગારવધારાની માંગ સાથે સ્ટાફ હડતાળ પર ઉતર્યા છે. હાલ સાત હજાર પગાર આઉટસોર્સના કર્મચારીઓને મળી રહ્યો છે. આઉટસોર્સના સ્ટાફની 15 હજાર પગાર કરવા માટે માંગ કરાઇ છે. અંદાજે 200 થી વધુ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.