Gujarat Panchayat Election Result 2021: અમદાવાદ જિ.પં.ની અસલાલી બેઠક પર BJPનો વિજય

Continues below advertisement
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપનો વિજય થયો હતો. વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલનો વિજય થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram