Ahmedabad:સિવિલ હોસ્પિટલની બહાર કેવી સર્જાઈ પરિસ્થિતિ,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં બેડના અભાવે દર્દીઓ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં રાહ જોઈ રહ્યાં છે.1200 બેડની કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાતા આવી સ્થિતિ સર્જાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram