અમદાવાદમાં રસી લેવા લોકોને ધક્કા, જથ્થો ન હોવાથી નાગરિકોને હાલાકી
Continues below advertisement
અમદાવાદમાં રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લોકોને પૂરતો ડોઝ ન મળતા ધક્કા ખાવાનો વારો આવ્યો છે. નવા વાડજ વિસ્તારમાં કોરોના રસીનો જથ્થો પૂરતો ન હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Continues below advertisement