Azadi Ka Amrut Mahotsav: PM મોદીએ કહ્યુ- દાંડી યાત્રાનો પ્રભાવ અને સંદેશ વ્યાપક
અમૃત મહોત્સવમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે- આઝાદીના 75 વર્ષ પહેલાનું અમૃત નવી પેઢીને મળશે, આ અદભુત સંયોગ છે જેવો સંયોગ દાંડીયાત્રાના સમયે બન્યો હતો, ભારતના લોકોને ઇંગ્લેન્ડથી આવતા મીઠા ઉપર નિર્ભર રહેવું પડતું હતુ. ગાંધીજીએ આ દર્દ સમજ્યું અને લોકો સાથે ભેગા મળીને આંદોલન ચલાવ્યુ, જે દરેક ભારતીયોનું સંકલ્પ બની ગયું. 1857નો સ્વતંત્ર સંગ્રામ યાદગાર રહેશે.
Tags :
Narendra Modi Vijay Rupani PM Modi Gujarat Visit Azadi Ka Amrut Mahotsav Dandi March PM Modi Gujarat Visit LIVE Azadi Ka Amrut Mahotsav LIVE Salt March 75 Years Of India Independence